Indian Armyના જવાનોએ પણ Corona Warriorsનું કર્યું અભિવાદન... જૂઓ વીડિયો - કોરોના
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: રવિવારે સાંજે 5 વાગ્યે સમગ્ર દેશના લોકોએ ઘરોમાંથી બહાર આવીને કોરોના વોરિયર્સનું અભિવાદન કર્યું હતું. શહેરીજનોએ ફ્લેટમાં ઘરની બાલ્કનીમાં બહાર આવી થાળી, તાળી, ઘંટી, શંખ વગાડી મીડિયા કર્મી, સફાઈકર્મીઓ, પોલીસ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારમાં થાળી- ઘંટડી, શંખ વગાડ્યો હતો. ત્યારે કાશ્મીર ખીણમાં તહેનાત ભારતીય જવાનોએ પણ આ અવરસ પર Corona Warriorsનો આભાર વ્યક્ત કર્યો હતો.
Last Updated : Mar 23, 2020, 7:34 AM IST