દિલ્હીની આઇરીન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાતા દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયાં - આઇરીન હોસ્પિટલમાં ઓક્સિજનની
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના કાલકાજી પોલીસ સ્ટેશન નજીક આવેલી આઈરીન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાઇ છે. કોવિડ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી હતી. આ દર્દીઓને જુદી જુદી રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. ત્યારે, આ બાદ, દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.