છત્તીસગઢમાં નક્સલવાદીઓએ 9 વાહનો ફુંક્યા
🎬 Watch Now: Feature Video
છત્તીસગઢઃ બીજાપુર જિલ્લામાં નક્સલવાદી વિસ્તારમાંથી વહેતી ચેરપાલ નદીમાં રેતી ભરી રહેલા 9 વાહનોને નક્સલવાદીઓએ સળગાવી દીધા હતા. રેતી ભરવા માટે આવેલા વાહન સહીત નક્સલવાદીઓએ કુલ 9 વાહનોને બાળી નાખ્યા હતા. જેમાં 709, ટ્રેક્ટર અને ટ્રક સામેલ છે. હાલમાં આ ઘટનાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.