આર્થિક, સાંસ્કૃતિક અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફાળો આપવા ઇચ્છુક: વિદેશ રાજ્યપ્રધાન - વિદેશ મંત્રાલય
🎬 Watch Now: Feature Video

પૂર્વી મોરચો હંમેશાં મોદી સરકારમાં પ્રથમ અગ્રતા પર રહ્યો છે. ડો.રાજકુમાર રંજન સિંહને વિદેશ મંત્રાલયમાં રાજ્ય પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે રાજકુમાર રંજનસિંહની' ETV Bharat' સાથેની વિશેષ વાતચીત...જાણો ડો. રાજકુમાર રંજનસિંહે શું કહ્યું, વિશેષ અહેવાલ.
Last Updated : Jul 14, 2021, 12:14 PM IST