મધ્યપ્રદેશ: નરસિંહપુરમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીની અમદાવાદથી કરાઇ ધરપકડ - Madhya Pradesh Narsinghpur
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશ નરસિંહપુરનો તેદૂખેડા દુષ્કર્મ અને હત્યાનો 30 હજારના ઇનામી આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. આ આરોપી નિતિન પટેલ ગુજરાતના અમદાવાદમાંથી પકડાયો છે. ગઇ 5 જૂને ગુનો નોંધાયો હતો. દુષ્કર્મ બાદ નવ વર્ષિય બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ હત્યા કર્યા બાદ માસૂમના મૃતદેહને એક ઘાસના ઢગલામાં દબાવ્યો હતો.