સપા સાંસદ આજમખાન કોર્ટમાં હાજર થયા - MP Azam Khan
🎬 Watch Now: Feature Video
રામપુર/ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના સાંસદ આજમખાન અને તેમના પત્ની તંજીમ ફાતમા, પુત્ર અબ્દુલ્લા આજમ કોર્ટમાં હાજર થયા હતા. આઝમ ખાન હાજર ન થવાને કારણે અદાલતે અનેક વખત આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ અને પત્ની તંજીમ ફાતમા વિરુદ્ધ જામીનપાત્ર અને બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. અત્યાર સુધીમાં સપા સાંસદ આઝમ ખાન પર 88 કેસ નોંધાયા છે.