અમારુ લક્ષ્ય ભારતને વિશ્વગુરૂ બનાવવાનુંઃ મોહન ભાગવત - news of mohan bhgvat
🎬 Watch Now: Feature Video
રાંચીઃ રાષ્ટ્રીય સ્વંમસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવત ઝારખંડના રાંચીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોચ્યાં હતા. જ્યાં મોહન ભાગવતે કહ્યું કે, RSSનો વિસ્તાર વધારવો છે. કારણે કે અમારુ લક્ષ્ય ભારતને વિશ્વગુરૂ બનાવવાનું છે, વધુ માટે જુઓ વીડિયો...