thumbnail

By

Published : Apr 6, 2021, 12:14 PM IST

Updated : Apr 6, 2021, 2:58 PM IST

ETV Bharat / Videos

કેરળ વિધાનસભાની ચૂંટણી: મેટ્રો મેન ઇ શ્રીધરને પોતાનો મત આપ્યો

પલક્કડ(કેરળ): કેરળમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે મંગળવારે મતદાન ચાલી રહ્યું છે. અહીં એક જ તબક્કામાં મતદાન સમાપ્ત થશે. ત્યારે પલક્કડ મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર મેટ્રો મેન ઇ. શ્રીધરને પોન્નીના મતદાન મથક પર મત આપ્યો હતો. આ સમય દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી કેરળ વિધાનસભા ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કરશે. તેમણે વધુમાં કહ્યું કે, તે પલક્કડથી મોટા અંતરથી જીત મેળવશે.
Last Updated : Apr 6, 2021, 2:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.