લોકડાઉન રેસીપીઃ બેસનના લાડુથી તમારી યાદોને ફરી કરો તાજા - બેસનના લાડુ કઇ રીતે બનાવશો
🎬 Watch Now: Feature Video
બેસનના લાડુ! મિષ્ટાન એ દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે. તમને બજારમાં ઘણી બ્રાન્ડના બેસનના લાડુ મળશે પરંતુ ઘર જેવો સંતોષ તમને ક્યાંય મળશે નહીં. ધીમા તાપે ઘીમાં સરસ શેકેલા બેસનની સુગંધ તમને મનમોહક બનાવશે. ત્યારબાદ ગોલ્ડન સોફ્ટ, ક્રીમી લાડુ તમારા મોંમાં ઘીમાં સાકર ભળે તેમ ઓગળી જશે. તો ચાલો રાહ શાની... બનાવો આ બેસનના લાડુ અને મનમોહક સ્વાદમાં તમે આનંદિત થઇ જાઓ...
Last Updated : Jul 30, 2020, 4:30 PM IST