મિરઝાપુરમાં વરસાદ અને વાવાઝોડાએ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું - મિરર્ઝાપુરમાં વરસાદ અને વાવાઝોડાએ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: મિરઝાપુરમાં મોડી સાંજે પડેલા વરસાદ અને વાવાઝોડાએ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. બરફ પડવાને કારણે જમીન પર બરફની સફેદ ચાદર ફેલાઈ ગઇ હતી. કમોસમી વરસાદ અને બરફ વર્ષાને કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.