ઘટના સ્થળ પર પહોંચેલા કેજરીવાલનો થયો વિરોધ, લાગ્યા હાય-હાયના નારા - ઝાંસી રોડમાં ભીષણ આગ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: શહેરના ઝાંસી રોડમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં 43 લોકોના મોત થયાં છે. આ ઘટના બાદ દિલ્હીના મુખ્યુપ્રધાન અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચ્યા. કેજરીવાલે તપાસના આદેશ આપીને મૃતકોને વળતર ચુકવવાની જાહેરાત કરી છે. CM કેજરીવાલના પહોંચતાની સાથે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન લોકોએ કેજરીવાલ હાય-હાયના નારા લગાવ્યા હતા.