karnataka Hijab Controversy: ઉડ્ડુપીની કોલેજમાં હિજાબ બાબતે ભગવા સ્કાફ પહેરીને વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ, હાઈકોર્ટમાં સુનાવણી - મહાત્મા ગાંધી મેમોરિયલ કોલેજમાં વિદ્યાર્થીઓનો વિરોધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2022, 12:00 PM IST

Updated : Feb 8, 2022, 2:57 PM IST

કર્ણાટકમાં હિજાબ વિવાદ (karnataka hijab controversy) વધુ વકરી રહ્યો છે. આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી (Hijab controversy case hearing in High Court) થશે. જોકે, સુનાવણી પહેલા જ ઉડીપી જિલ્લામાં માહોલ બગડી રહ્યો છે. કારણ કે, અહીં મહાત્મા ગાંધી મેમોરિયલ કોલેજમાં હિજાબ અને ભગવા સ્કાફ પહેરીને (Students protest at Mahatma Gandhi Memorial College) આવેલા વિદ્યાર્થીઓએ (Students protest in Udipi district) સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ પોલીસ પણ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, આ મામલે કર્ણાટક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈને પણ લોકોને શાંતિ (CM Basavaraj Bommai appeals for peace) રાખવા અપીલ કરી છે.
Last Updated : Feb 8, 2022, 2:57 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.