પોલીસની હિંસા સામે જામિયાના વિદ્યાર્થિઓ ભૂખ હડતાલ પર ઉતર્યા - જામિયાના વિદ્યાર્થિઓ ભૂખ હડતાલ પર ઉતર્યા
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: CAA,NRC અને પોલીસ હિંસાની સામે જામિયા વિદ્યાર્થિઓ આખા દિવસ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. જામિયામાં અભ્યાસ કરનારા 4 વિદ્યાર્થી અબ્દુલ ખાલિદ,મહમૂદ અનવર,સલીમ સાથે અન્ય એક વિદ્યાર્થિ પણ ભૂખ હડતાલ પર ઉતર્યા છે. હડતાળ પર ઉતરેલા ખાદિલે જણાવ્યું કે, CAA પર સરકારના વલણ અને પોલીસની હિંસા નીતિના વિરોધમાં ફોર્સફુલી રીતે પેશ થઇ રહી છે તેથી જ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે, પોલીસે વિદ્યાર્થિઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કર્યો છે.