વાઇરલ વીડિયો પર જામિયાની સ્પષ્ટતા: 'અમે કોઈ વીડિયો જાહેર નથી કર્યો'

🎬 Watch Now: Feature Video

thumbnail
નવી દિલ્હી: જામિયા મિલિયા ઇસ્લામિયામાં 15 ડિસેમ્બરે થયેલી હિંસા સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કોર્ડિનેશન કમિટિએ જાહેર કર્યો છે. જેમાં પોલીસ દ્વારા લાઇબ્રેરીમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને જોઇને જામિયામાં થયેલી હિંસાને લઇને જો કોઇ પર એક્શન લેવામાં નહી આવે તો સરકારની નિયત સમગ્ર દેશની સામે આવશે.
Last Updated : Feb 16, 2020, 11:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.