લદ્દાખમાં માઈનસ 20 ડિગ્રી પર ITBPના જવાનોએ લહેરાવ્યો ત્રિરંગો, જુઓ VIDEO - गणतंत्रदिवस
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5846016-thumbnail-3x2-ads.jpg)
ન્યુઝ ડેસ્ક : ભારતીય-તિબેટ સીમાં ITBP (Indo-Tibetan Border Police)ના જવાનોએ રાષ્ટ્રીય ધ્વજની સાથે 17000 ફીટની ઉંચાઈ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. દેશની સેવામાં સામેલ જવાનો માટે આજનો દિવસ ખાસ હોય છે. સેના પ્રજાસત્તાકની ઉજવણી કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈ આપણું પણ મન કહે છે વંદે માતરમ. પ્રજાસત્તાક દિન નિમિતે વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત સહિત કેટલાક નેતાઓએ શુભકામના પાઠવી છે.