ઈસરોની સફળતા પર ચેરમેન કે.સીવાને કહ્યું કે... - કે.સીવાન
🎬 Watch Now: Feature Video
ન્યુઝ ડેસ્કઃ ઈસરોએ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડીને વધુ સફળતા મેળવી છે. ઈસરો વૈજ્ઞાનિકોએ સવારે 8.30થી 9.30 દરમિયાન ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષા LBN#1માં પ્રવેશ કરાવ્યો હતો. હવે ચંદ્રયાન-2 118 કિમીની એપોજી અને 18078 કિમીની પેરીજી કક્ષામાં આગામી 24 કલાક સુધી ચક્કર લગાવશે. આજે ચંદ્રયાન 2 એ ચંદ્રની પહેલી કક્ષામાં પ્રવેશ કર્યો છે. આ તકે ISRO ના ચેરમેન કે.સીવાને જણાવ્યું કે...