શિલ્પ-કળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે ભારતનું સંસદ ભવન - Indian parliament
🎬 Watch Now: Feature Video

ન્યુઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ભારતના દ્રશ્ટિકોણને આગળ વધારતા શહેરી વિકાસ મંત્રાલયય દિલ્હીમાં નવું સંસદ ભવન બનાવવાનું વિચારી રહ્યું છે. આ માટે સરકારે આ પ્રોજેક્ટ પર કામ પણ શરૂ કરી દીધુ છે. તો સૌપ્રથમ જાણીએ સંસદ ભવન વિશે અને કોણે ડિઝાઇન કર્યું આ સંસદ ભવન.