મહારાષ્ટ્રમાં ગામના લોકોએ પાણીની સમસ્યા દૂર કરવા જાતે જ કુવો ખોદ્યો - હિંગોલી જિલ્લાના તાકતોડા ગામ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7326805-thumbnail-3x2-mum.jpg)
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના તાકતોડા ગામમાં પીવાના પાણી માટે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓએ તેમની મદદ માટે દરવાજા બંધ કરી દીધા, ત્યારે ગ્રામજનોએ આ સમસ્યાનો સામનો કરવા માટે તેમની બચતમાંથી પૈસા એકઠા કર્યા અને પાણી માટે કૂવો ખોદ્યો.