ભારતમાં કોરોનાના પહેલા કેસથી લઇ 59 હજારથી વધુ કેસ કઈ રીતે થયા, જુઓ વીડિયો...

🎬 Watch Now: Feature Video

thumbnail
ન્યૂઝ ડેસ્ક : દેશમાં 8 મે સુધીમાં 59,662 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 1,981 લોકોના મોત થયા છે. આ સાથે જ હવે મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 19,603ને પાર પહોંચી ગયો છે. ત્યારબાદ બીજા ક્રમે ગુજરાતમાં 7,402થી વધુ લોકો આ મહામારીમાં સપડાયા છે. આ ઉપરાંત 6,318થી વધુ કેસ સાથે રાજધાની દિલ્હી ત્રીજા નંબર પર છે. જો કે અન્ય રાજ્યોમાં પણ કોરોના વાઇરસના સંક્રમિતોની વાત કરવામાં આવે તો કેસમાં વધારો થતો જ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં કોરોનાના પહેલા કેસથી 59 હજાર કેસ સુધી કયા રાજ્યમાં કેટલી ગતિ જોવા મળી તેમજ તમામ રાજ્યોના સંક્રમિતોના આંકડાઓ જાણવા માટે જુઓ આ બાર ચાર્ટ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.