ગણેશ ચતુર્થીઃ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ આરતી, જુઓ વીડિયો - siddhivinayak temple in mumbai
🎬 Watch Now: Feature Video
મુંબઇઃ ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે મુબઇના શ્રી સિધ્ધિ વિનાયક મંદિરમાં આરતી થઈ હતી. આ સાથે જ ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. વધુ માટે જુઓ વીડિયો