હિમાચલ પ્રદેશમાં મોસમ બદલાઇ, કુફરીમાં થઈ સિઝનની પહેલી હિમવર્ષા - સિઝનની પહેલી હિમવર્ષા
🎬 Watch Now: Feature Video
હિમાચલ પ્રદેશ : પર્યટક સ્થળ કુફરીમાં રવિવારે સિઝનની પહેલી બરફવર્ષા થયો હતો. બરફવર્ષાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુફરી પહોંચ્યા હતા અને હિમવર્ષાની મજા માણી હતી. જે દરમિયાન લોકો આકાશમાંથી પડતા બરફના મનમોહક નજારાને પોતાના કેમેરામાં કેદ કરતા પોતાની જાતને રોકી શક્યા ન હતા.
Last Updated : Nov 16, 2020, 6:06 AM IST