રાજસ્થાનમાં રોડ અકસ્માતઃ 4ના મોત, 10થી વધુ ઘાયલ - ઘાયલો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6255904-thumbnail-3x2-news.jpg)
રાજસ્થાનઃ રાજસ્થાનમાં નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા દિવેર ઘટા વિસ્તારમાં રવિવારે સવારે બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.