જુઓ, આસામની નદીમાં લાગી આગ, જાણો કારણ... - ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ
🎬 Watch Now: Feature Video

ગુવાહાટી: આસામના ડિબરુગઢમાં ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો. જેનાથી નદીમાં આગ લાગી છે. નદીની પાસે ઑયલ ઈન્ડિયા લિમિટેડની પાઈપ લાઈન પસાર થઈ રહી છે. જેમાં બ્લાસ્ટ થયો હતો.