બંગાળમાં બોટમાં સિલેન્ડર ફાટતા લાગી આગ, 6 ઘાયલ - ગુજરાતીસમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8350008-thumbnail-3x2-qeowi.jpg)
કોલકાતા : પૂર્વી મેદિનીપુર જિલ્લામાં નદી કિનારે માછલી પકડનારી બોટમાં સિલેન્ડર ફાટતા આગ લાગી હતી. આ આગની ઝપેમાં 5 બોટ બળીને ખાખ થઈ હતી. એક બોટમાં એલપીજી સિલેન્ડર ફાટવાથી 6 લોકો ઘાયલ થયે છે. એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.