દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીનું એક્સક્લુસિવ ઈન્ટરવ્યું - મનોજ તિવારી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5969283-thumbnail-3x2-maniyo.jpg)
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઢંઢેરા સિવાય, દિલ્હીની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ભાજપ ચૂંટણીના મેદાનમાં છે. આ ચૂંટણીમાં ઈટીવી ભારતે પક્ષના નેતાઓનું ઈન્ટરવ્યું કરી રહી છે. આજે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનું ઈન્ટરવ્યું કરવામાં આવ્યું છે. જાણો શું કહે છે, મનોજ તિવારી...