અરવિંદ કેજરીવાલના બહેન રંજન ગુપ્તા સાથે Etv Bharatની ખાસ વાતચીત - interview of ranjan gupta
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હીઃ ઈટીવી ભારતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના બહેન રંજન ગુપ્તા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ફરી AAP જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે દિલ્હીમાં કેજરીવાલ સરકારમાં થયેલી વિકાસના કામો અંગે વાત કરી અરવિંદ કેજરીવાલની પ્રશંસા કરી હતી.