સ્વરા ભાષ્કર પણ કોરોના વાઇરસના પગલે ફંસાયેલા લોકોની વ્હારે આવી, ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત - સ્વરા ભાષ્કર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7438943-thumbnail-3x2-svara.jpg)
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં હજુ પણ કોરોના વાઇરસના પગલે કેટલાક પરપ્રાંતિય શ્રમીકો ફંસાયેલા છે. જેને ઘરે મોકલાવાનુ કામ સરકાર ઉપરાંત કેટલાક લોકો કરી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાષ્કર આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સાથે મળીને દિલ્હીમાં ફંસાયેલા લોકોને ઘરે મોકલી રહી છે. આ સેવાકીય
પ્રવૃતી વચ્ચે અભિનેત્રીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.