રાજઘાટ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ વિઝિટર બુકમાં લખ્યો આ સંદેશ - Donald trump at rajghat
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પી હતી. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન હરદિપ સિંહ પુરી તેમની સાથે રહ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પે વિઝિટર બુક પર સંદેશો લખી રાજઘાટ પર છોડ રોપી પાણી પાયું હતું.