કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોલ્લમમાં માછીમારો સાથે ડૂબકી લગાવી - fishermen in Kollam
🎬 Watch Now: Feature Video
કેરળ: કોલ્લમ મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માછીમારોના જીવનને નજીકથી જાણવા માટે તેમની સાથે સમુદ્રમાં ઉતર્યા હતા. આ દરમિયાન માછીમારોએ દરિયામાં જાળ નાંખી ત્યારે ગાંધી પણ દરિયામાં ઉતર્યા હતા સાથે માછીમારી પણ કરી હતી. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ માછીમારો સાથે દરિયામાં પણ ડૂબકી લગાવી દરિયાની મોજાઓ વચ્ચે સ્વિમિંગ પણ કર્યું હતુ. તે સમયે રાહુલ પાસે બોટ પર અંગત સુરક્ષા અધિકારીઓ પણ હતા.