જમ્મુ-કાશ્મીર : પુલવામામાં આતંકીઓએ યુવકને ગોળી મારી કરી હત્યા કરી - ગુજરાતીસમાચાર
🎬 Watch Now: Feature Video
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓએ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પુલવામા જિલ્લાના દાદુરા-કંગન વિસ્તારમાં આતંકીઓએ રાત્રે આઝાદ અહમદ ડારના ઘરમાં ધૂસી ગોળી મારી હત્યા કરી હતી. આ હત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
Last Updated : Aug 16, 2020, 10:30 AM IST