જુઓ, મણિશંકર ઐયર સાથે ETV BHARATની ખાસ મુલાકાત - મણિશંકર ઐયર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4124247-642-4124247-1565701426993.jpg)
નવી દિલ્હી: કાશ્મીરના વિકાસ અંગે ETV BHATRAT સાથેની એક મુલાકાતમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની વિવાદિત 'ચાયવાલા' ની ટિપ્પણીને નકારી હતી. પરિસ્થિતિથી બચવા માટે ઇતિહાસવાદીઓનો આશરો લીધો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર, તેમની વિવાદિત ટિપ્પણી માટે કુખ્યાત છે. બંધારણની કલમ 370ને રદ કરવા અંગે તેઓએ ETV BHARATને આપેલા ઈન્ટરવ્યું દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ઐય્યરની વિવાદિત ટિપ્પણી સામે આવી હતી. જુઓ આ ખાસ ઈન્ટરવ્યું.