હૈદરાબાદઃ નિલકંઠ વિદ્યાપીઠમાં ગુરુપુર્ણિમાની ઉજવણી, જુઓ વીડિયો... - હૈદરાબાદમાં ગુરુ પૂર્ણિમાંની ઉજવણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2020, 11:33 PM IST

હૈદરાબાદઃ આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની નિલકંઠ વિદ્યાપીઠમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ગુરુપૂજન કાર્યકર્મમાં સંસ્થાના સભ્યો અને સંતોએ પૂજા-અર્ચના તેમજ સંત્સંગ કર્યો હતો. આ ઉપરાંત કોરોનાકાળના કારણે હૈદરાબાદ સહિત ગુજરાતમાં સંસ્થાના વિદ્યાર્થીઓ ઓનલાઈન આર્શિવર્ચન ગ્રહણ કરી આ ઉજવણીમાં જોડાયા હતાં. કાર્યક્રમમાં હરિદર્શન સ્વામીએ કોરોનાથી સર્જન થયેલી પરિસ્થિતી સાથે એકલવ્યના પ્રસંગને અલગ દ્રષ્ટિકોણથી સમજાવી ગુરુમહિમા, શિક્ષણ અને ગુરુભક્તિનું મહત્વ સમજાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.