જાણો...દિગ્ગજ પ્રધાનોને કેબિનેટમાં કયું ખાતું મળ્યું...? - Election2019

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 1, 2019, 5:16 PM IST

Updated : Jun 3, 2019, 3:44 PM IST

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી-2019માં મોદીએ સમગ્ર દેશમાં ભગવો લહેરાવ્યો છે. ત્યારે ચૂંટણી પરિણામ બાદ દિલ્હીમાં 30 મે-ના રોજ શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નરેન્દ્ર મોદી સહિતના પ્રધાનોએ શપથ લીધા હતા. તો આવો જાણીએ કે, દિગ્ગજ પ્રધાનોને કયું ખાતું મળ્યું..?
Last Updated : Jun 3, 2019, 3:44 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.