મધ્યપ્રદેશના ભીંડમાં દુકાનદારે સિગરેટ ઉધાર નહીં આપતા ગ્રાહકે કરી મારપીટ
🎬 Watch Now: Feature Video
ભીંડ(મધ્ય પ્રદેશ): રાજ્યના ભીંડમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં દુકાનદારને સિગટર ઉધાર ન આપવાનું ભારે પડ્યું છે, દુકાનદાર પાસે એક ગ્રાહકે સિગરેટ ઉધાર માંગી હતી, જેને દુકાનદારે આપવાની મનાઇ કરતા ગ્રાહકે દુકાનદાર સાથે મારપીટ કરી હતી. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.