બાલાકોટ એરસ્ટ્રાઈકને 1 વર્ષ પૂર્ણ, પૂર્વ વાયુસેના પ્રમુખે એકસ્ટ્રાઈકને જવાબી પ્રક્રિયા ગણાવી - બાલારકોટ એરસ્ટ્રાઈક
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હીઃ બાલાકોટ એર સ્ટ્રાઈકને આજે એક વર્ષ પૂરુ થયું છે, ત્યારે પૂર્વ વાયુસેના પ્રમુખ બી.એસ ધનોઆએ મીડિયા સાથે કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "અમે દુશ્મનોને જણાવવા માગતાં હતાં કે, જે કોઈ પણ દેશની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરશે તો અમે એમના ઘરમાં ઘૂસીને મારીશું."