ઉન્નાવ ગેંગરેપ: પીડિતાના પિતા સાથે ETV Bharatની ખાસ વાતચીત - પિતાએ પુત્રી માટે ન્યાયની માંગણી કરી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 6, 2019, 3:39 PM IST

ઉન્નાવઃ પીડિતાના પિતાએ માગ કરી છે કે, તેની પુત્રીને હૈદરાબાદની જેમ ન્યાય આપવામાં આવે, જેથી કોઈની પુત્રી સાથે આવું કરવાની હિંમત કોઈ ન કરે. પીડિતાના પિતાનું કહેવું છે કે, અગાઉ પણ મારી પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.