અમ્ફાન ચક્રવાતે કોલકાતા એરપોર્ટ પર વિનાશ સર્જયો - amfan
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7286261-thumbnail-3x2-rwey.jpg)
કોલકાતા: અમ્ફાન ચક્રાવાતને કારણે કોલકાતા એરપોર્ટ પર વિનાશ સર્જાયો છે. કલાકના 160 થી 180 કિ.મી.ના તોફાનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વિનાશ સર્જાયો છે. આ તોફાનની અસર કોલકાતા એરપોર્ટ પર જોવા મળી હતી. અહીં ચારે બાજુ પાણી જોવા મળ્યા હતા.
Last Updated : May 21, 2020, 5:30 PM IST