ફાઇટર વિમાનોની ગર્જાથી ગુંજ્યો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે - પૂર્વાંચલ એક્સપ્રેસ-વે
🎬 Watch Now: Feature Video
ઉત્તરપ્રદેશના સુલતાનપુરના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર આજે એયર શો યોજાયો હતો. જેમાં વાયુસેવાના મિરાજ, જેગુઆર, સુખોઇ જેવા ફાઇટર પ્લેનએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિમાનએ આકાશમાં અનેક કરતબ કર્યા હતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને વાયુસેનાના અગ્રણી અધિકારીઓ હાજર રહ્યાં હતાં