એક બાજુ રામનું મંદિર બની રહ્યું છે, જ્યારે બીજી બાજુ સીતા સળગી રહી છે: અધીર રંજન - rape in hyderabad
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: સંસદમાં રેપની ઘટનાઓ પર થઈ રહેલી ચર્ચામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ ઉન્નાવ રેપ પીડિતાને જીવતી સળગાવવાની ઘટના પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીડિતા 95 ટકા સળગી ગઈ, આ દેશમાં શું થઈ રહ્યું છે. એક બાજુ ભગવાન રામનું મંદિર બની રહ્યું છે, જ્યારે બીજી બાજુ સીતાને સળગાવવામાં આવી રહી છે.