AAPના કાઉન્સિલરે વાયરલ વીડિયો પર કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું? - નવી દિલ્હી
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને કાઉન્સિલર તાહિર હુસેનનો એક વીડિયો સતત વાયરલ થઈ રહ્યો છે. કપિલ મિશ્રા અને તેજિંદર પાલ બગ્ગાએ આ અંગે ટ્વીટ પણ કર્યું છે. તેમજ તાહિર હુસેન પર તોફાનો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ તાહિર હુસેને ખુલાસો કર્યો હતો કે, મને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. હું સાચો મુસ્લિમ છું.