બેંગ્લોરમાં કચરો વીણતી મહિલા બોલી રહી છે છટાદાર અંગ્રેજી, જુઓ વીડીયો - Social media
🎬 Watch Now: Feature Video
બેગ્લોરમાં એક કચરો વીણવા વાળી મહિલા સેસિલિયા માર્ગેટ લોરેન્સનો છટાદાર અંગ્રેજી બોલવાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા બધા સવાલોનો જવાહ અંગ્રેજીમાં આપતી દેખાઈ રહી છે.