UPના સીતાપુરની ફેક્ટરીમાં ગેસ લીકેજ, 7ના મોત - ગેસ લીકેજ ઘટના
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5976084-thumbnail-3x2-sita.jpg)
ઉત્તરપ્રદેશઃ કોટવાલી બિસ્વાન વિસ્તારના જલાલપોરમાં આવેલી એક ફેક્ટરી પાસે ગેસ લીકેજ થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ પુરુષો, એક મહિલા અને ત્રણ બાળકો સહિત સાત લોકોમાં મોત થયા છે. આ ઉપરાંત ચાર જંગલી કુતરાના પણ મોત થયા છે. હાલ, સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.