મધ્યપ્રદેશની રુંજ નદીમાં 6થી વધુ મૃતદેહો તરતા મળતા ગ્રામજનો ભયભીત - મૃતદેહો તરતા મળ્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 11, 2021, 10:26 PM IST

મધ્યપ્રદેશ: કોરોનાની બીજી લહેરે દેશભરમાં ત્રાહિમામ મચાવ્યો છે. ત્યારે, તાજેતરમાં જ ગંગા નદીમાં મૃતદેહો મળતા દેશભરમાં સનસનાટી મચી ગઈ હતી. આ બાદ, હવે પન્ના જિલ્લામાં વહેતી રુંજ નદીમાં આશરે 6 મૃતદેહો મળી આવ્યા હતા. અચાનક મૃતદેહો જોઇને ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો હતો. તે જ સમયે, પોલીસ વહીવટનું કહેવું છે કે, 2 વૃદ્ધોના મૃતદેહો નદીમાંથી મળી આવ્યા હતા. જેને કોરોના સાથે કંઈ લેવાદેવા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.