પ્રયાગરાજમાં બંધ મકાનમાંથી એક પરિવારના 4 મૃતદેહ મળ્યાં, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
ઉત્તરપ્રદેશ/પ્રયાગરાજઃ UPના હાંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અસ્વા દાઉદપુરના એક બંધ મકાનમાંથી એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળ્યા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી ઘટનાનું કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી પ્રમાણે, આ પરિવાર ગત રાતે લગભગ 9 કલાકે સૂઈ ગયો હતો, ત્યારબાદ શું થયું તેની કોઈને જાણ નથી. જેથી પરિવારે આત્મહત્યા કરી હોવાની વાતોએ જોર પકક્યું છે.