Dantewada girl viral video:દાંતેવાડાની આઠ વર્ષની બાળકી આ ગીત ગાઈ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ, જુઓ વિડીયો - Dantewada girl song viral in social media

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 26, 2022, 6:41 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

દંતેવાડાના નક્સલ પ્રભાવિત મડસે ગામની આઠ (Dantewada girl song viral in social media) વર્ષની બાળકીનુ 'કહી પ્યાર ના હો જાયે' ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ છોકરીના ગીતને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. બાળકીનું નામ મુરી મુરામી છે. જે બસ્તર વિભાગના દંતેવાડા જિલ્લામાં રહે છે. બાળકી સરકારી કન્યા આશ્રમમાં રહીને પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે. મુરીના માતા-પિતા ખેડૂતો છે. મુરીને ગાવાનું પસંદ છે. તેણીનું (Dantewada girl song viral) મનપસંદ ગીત 'કહીં પ્યાર ના હો જાયે' છે, જે તે શાળામાં રોજ ગુંજે (Muri of Dantewada sang Kahi Pyaar Na Ho Jaye ) છે. એક શાળાના શિક્ષકે છોકરીના ગીતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારથી, મુરી લાઈમલાઈટમાં આવી ગઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.