પુણે એરપોર્ટ પર પ્લેનનું ફાટ્યું ટાયર; એરલાઈન થયું ક્રેશ - એરલાઈન થયું ક્રેશ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2022, 1:17 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

પુણે : લોહગાંવ એરપોર્ટ પરથી ફ્લાઈટમાં એક એરક્રાફ્ટનું ટાયર બર્સ્ટ(Plane tire bursts) થવાથી ફ્લાઈટ્સ પર મોટી અસર પડી(plane crashed at Pune airport) છે. આ ઘટના તારીખ 30 માર્ચના લગભગ એક વાગ્યાની આસપાસ બની હતી. જેના કારણે મુસાફરોને ભારે અગવડ પડી રહી છે. લોહગાંવ એરપોર્ટ પર ઉડતી વખતે રન વે ખરાબ હોવાના કારણે પ્લેનનું ટાયર ફાટ્યું(Plane tire bursts) હતું. આથી એરપોર્ટ પ્રશાસને એરલાઈનને તાત્કાલિક બંધ કરી દીધી છે. પરિણામે મુસાફરોને હવે એરપોર્ટ પર રાહ જોવી પડશે. એરપોર્ટ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, તેમને આ ઘટના વિશે કોઈ માહિતી નથી. રનવે એરફોર્સના નિયંત્રણ હેઠળ છે, તેથી વધુ માહિતી માટે એરફોર્સનો સંપર્ક કરો, એમ જણાવ્યું હતું. એરપોર્ટ પર દરરોજ 70 થી 80 ફ્લાઈટ્સનું ફ્લાઇટ શેડ્યૂલ છે. જો કે, આ ઘટના સંપૂર્ણ કાર્યક્રમને અસર કરશે. એરપોર્ટ પ્રશાસનની સાથે મોટાભાગના મુસાફરોને પણ અસર થશે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.