ખેડાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા - Vanakbori Dam overflows

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 24, 2022, 7:09 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ખેડા ઉપવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમમાંથી Kadana Damવણાકબોરી ડેમમાં હાલ 1 લાખ 54000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વિશાળ પ્રમાણમાં Gujarat rain news 2022 પાણી છોડાતા તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે મહીસાગર નદી Mahisagar riverકાંઠે આવેલા નિચાણ વાળા તમામ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા ગામના તલાટીઓને ગામ ન છોડવાનો હુકમ કરવામાં Wanakbori Dam આવ્યો છે. કડાણા ડેમમાંથી 4 લાખ ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવનાર છે. જેને લઈને મોડી રાત્રે ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતો ગળતેશ્વર નદી ઉપરનો મહીસાગર બ્રિજ પાણીમાં ગરકાવ થશે. જેને પગલે લોકોને બ્રિજ ના ઓળંગવા આદેશ કરવામાં આવ્યો છે.ઉપરાંત બ્રિજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.