ગણતરીની સેકન્ડોમાં જ ટ્વીન ટાવર તળીયે, જૂઓ વીડિયો - ટ્વીન ટાવરનો અંત આવ્યો
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી/નોઈડા ભ્રષ્ટાચારના ટ્વીન ટાવરનો અંત આવ્યો છે. સિરિયલ બ્લાસ્ટ સાથે નોઈડાના ડબલ ટાવર ધ્વસ્ત થઈ ગયા હતા. ટૂંક સમયમાં બંને ટાવર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. 32 અને 30 માળની ઈમારત ધરાશાયી થતાની સાથે જ ધૂળના એવા વાદળો છવાઈ ગયા કે, નોઈડાનું આકાશ ઢંકાઈ ગયું હતું. લાંબા સમય સુધી આકાશમાં ધૂળ ઉડી હતી. ટાવર પડી ગયા પછી આસપાસની શું હાલત છે તે જૂઓ આ વીડિયોમાં. Noida Supertech twin towers demolished, Noida Twin Tower Demolition
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST