સુરતના ઉકાઇ ડેમ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા લાઇટિંગ કરવામાં આવ્યું - કાકરાપાર ડેમ ઓવરફ્લો
🎬 Watch Now: Feature Video
સુરતના ઉકાઈ ડેમના ભારે વરસાદના કારણે ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. વહીવટી તંત્ર દ્વારા ડેમનું લેવલ જાળવાઇ રહે તે માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને સુરત જિલ્લાનાં માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો Kakrapar damથયો છે. હાલમાં આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાકરાપાર ડેમ પર તિરંગા લાઈટિંગTricolor lighting at Kakrapar Dam કરવામાં આવી છે. રાત્રી દરમિયાન લાઇટિંગનોHar Ghar Tiranga અદભૂત નજારો જોવા મળે છે. આ નજારો જોવા માટે વિસ્તારના લોકો અહિં આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST