દરિયામાં ભારતીય તટરક્ષક દળ દ્વારા દિલધડક રેસ્ક્યુ, બે ક્રૂ મેમ્બરના જીવ બચાવ્યા - Rescue of crew members
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ ભારતીય તટરક્ષક દળ દ્વારા (Indian Coast Guard)મધદરિયે દિલધડક રેસ્કયુ કરવામાં આવ્યું છે. તટરક્ષક દળ દ્વારા બે ક્રૂ મેમ્બરના જીવ બચાવ્યા છે. આજે વહેલી સવારે રત્ન સાગર નામની બોટ(Ratna Sagar Boat) દરિયામાં ડૂબી હતી. ભારતીય તટરક્ષક દળના C 413 શિપ દ્વારા( C 413 rescued)આ બોટના બે ક્રૂ મેમ્બરના રેસ્ક્યુ(Rescue of crew members) કરી બચાવવામાં આવ્યા છે. બચાવાયેલ બન્ને ક્રૂ મેમ્બરને ઓખા લાવવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST